✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: બ્રાવોએ ગેલને બાંધી આપી શૂઝની લેસ, તસવીર થઈ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Apr 2018 08:36 PM (IST)
IPL 2018: બ્રાવોએ ગેલને બાંધી આપી શૂઝની લેસ, તસવીર થઈ વાયરલ
1

મોહાલીઃ પંજાબ ક્રિકેટ એસોસિશએનના આઈએસ બિંદ્રા સ્ટેડિયમમાં રમાઇ રહેલી કિંગ્સ ઇલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ-11ની મેચમાં ધોનીની સીએસકે ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો હતો.

2

આ મેચમાં પંજાબે ક્રિસ ગેલને ટીમમાં સામેલ કર્યો છે. ગેલે ટીમમાં આવતાં જ ધમાકેદાર બેટિંગ કરી હતી.

3

થોડી જ વારમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

4

ગેલ જ્યારે મેદાનમાં આવ્યો ત્યારે વેસ્ટ ઇન્ડિઝના તેના સાથી ક્રિકેટર અને હાલ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહેલા બ્રાવાએ શુઝની લેસ બાંધી આપી હતી.

5

મેદાન બહાર ધોનીના પોસ્ટરો પણ આ રીતે લાગેલા જોવા મળ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: બ્રાવોએ ગેલને બાંધી આપી શૂઝની લેસ, તસવીર થઈ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.