Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IPLની હરાજીમાં ગુજરાતના ક્યા 26 ખેલાડીની બોલાશે બોલી? ક્યા 3 ક્રિકેટરને શું ભાવે કરાયા છે રીટેઈન? જાણો વિગત
ગુજરાતમાં જન્મેલા તેમજ ગુજરાત તરફથી રમતા ક્રિકેટર્સ પણ ભાગ લઇ રહ્યાં છે જેમાં સુરતમાં જન્મેલા રાહિલ શાહનો પણ સમાવેશ થાય છે. રાહિલ તમિલનાડુ તરફથી ક્રિકેટ રમે છે. બીજી તરફ ગુજરાત તરફથી રમતા ખેલાડીઓમાં રોબિન ઉથપ્પા, પિયુષ ચાવલા, દિપક હુડ્ડા સહિતના ખેલાડીઓનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુનાફ પટેલ (બેઝ પ્રાઇસ-50 લાખ), ઇશ્વર ચૌધરી (બેઝ પ્રાઇસ-20 લાખ),બાબાશફી પઠાણ (બેઝ પ્રાઇસ-20 લાખ),
નીનદ રાઠવા (બેઝ પ્રાઇસ-20 લાખ), જયદેવ શાહ (બેઝ પ્રાઇસ-20 લાખ)
સમિત ગોહિલ (બેઝ પ્રાઇસ-20 લાખ), મનપ્રિત જૂનેજા (બેઝ પ્રાઇસ-20 લાખ), કુશાંગ પટેલ (બેઝ પ્રાઇસ-20 લાખ),
ધ્રુવ રાવલ (બેઝ પ્રાઇસ-20 લાખ), સિદ્ધાર્થ દેસાઇ (બેઝ પ્રાઇસ-20 લાખ), ચિરાગ ગાંધી (બેઝ પ્રાઇસ-20 લાખ),
ઇરફાન પઠાણ (બેઝ પ્રાઇસ-50 લાખ), પ્રિયાંક પંચાલ (બેઝ પ્રાઇસ-20 લાખ), હાર્વિક દેસાઇ (બેઝ પ્રાઇસ-20 લાખ),
ચિંતન ગજા (બેઝ પ્રાઇસ-20 લાખ), ભાર્ગવ ભટ્ટ (બેઝ પ્રાઇસ-20 લાખ), ચેતેશ્વર પૂજારા (બેઝ પ્રાઇસ-75 લાખ),
હર્શલ પટેલ (બેઝ પ્રાઇસ-20 લાખ), શેલ્ડન જેક્સન (બેઝ પ્રાઇસ-20 લાખ), જયદેવ ઉનડકટ (બેઝ પ્રાઇસ-1.50 કરોડ),
યૂસુફ પઠાણ (બેઝ પ્રાઇસ-75 લાખ), પાર્થિવ પટેલ (બેઝ પ્રાઇઝ-1 કરોડ), કૃણાલ પંડ્યા (બેઝ પ્રાઇસ-40 લાખ),
મુંબઈઃ આગામી 27-28 જાન્યુઆરીએ બેંગલોરમાં આઈપીએલ-11ની હરાજી થવા જઈ રહી છે. આ પહેલા 578 ખેલાડીઓની યાદી આઈપીએલે બહાર પાડી છે જે હરાજીમાં ભાગ લઈ શકશે. આ હરાજીમાં ગુજરાતના પણ કેટલાક ખેલાડી ભાગ લઈ રહ્યાં છે. ગુજરાતના ત્રણ ખેલાડી હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને પોત પોતાની ટીમોએ રીટેન કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને, ચેન્નાઈ સુપરકિંગ્સે રવિન્દ્ર જાડેજાને તેમજ કિંગ્સ ઈલેવન પંજાબે અક્ષર પટેલને રિટેન કર્યા છે. આ વખતે કેટલાક ખેલાડીઓ એવા પણ છે પ્રથમ વખત આઈપીએલમાં રમવા જોવા મળશે. આગળ વાંચો ગુજરાતના ક્યા ખેલાડીઓ હજારીમાં લઈ રહ્યા છે ભાગ....
- - - - - - - - - Advertisement - - - - - - - - -