IPL 2018: આ ક્રિકેટરે ફટકારી IPLના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Apr 2018 06:25 PM (IST)
1
કેએલ રાહુલને આઈપીએલ ઓક્શનમાં પંજાબે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
2
આ પહેલા આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ કોલકાતાના સુનિલ નારાયણના નામે હતો. તેણે આરસીબી સામે આ પરાક્રમ કર્યું હતું.
3
લોકેશ રાહુલે 14 બોલમાં 6 ફોર અને 4 સિક્સની મદદથી અડધી સદી ફટકારી હતી.
4
ટીમના ઓપનર લોકેશ રાહુલે માત્ર 14 બોલમાં જ ફિફ્ટી લગાવીને આઈપીએલના ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી.
5
મોહાલીઃ દિલ્હી ડેરડેવિલ્સે આપેલા 167 રનના ટાર્ગેટને હાંસલ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે આક્રમક શરૂઆત કરી હતી.