✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

DD vs KXIP: પંજાબે દિલ્હીને 6 વિકેટથી આપી હાર, લોકેશ રાહુલે ફટકારી આઈપીએલ ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Apr 2018 11:16 AM (IST)
1

મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટથી હાર આપી હતી. પંજાબ વતી ઓપનર કેએલ રાહુલે આક્રમક બેટિંગ કરતાં માત્ર 14 બોલમાં જ 50 રન ફટકારી આઈપીએલની સૌથી ઝડપી અડધી સદી નોંધાવી હતી. કરૂણ નાયરે પણ 33 બોલમાં 50 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી વતી બોલ્ટ, તિવેટિવા, ક્રિશ્ચિયન અને મોરિસે 1-1 વિકેટ લીધી હતી.

2

કેએલ રાહુલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

3

દિલ્હીના કેપ્ટન ગૌતમ ગંભીરનો ફેન.

4

રાહુલની વિકેટ બાદ ઉજવણી કરતાં દિલ્હીના ખેલાડીઓ

5

આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સ વિરુદ્ધ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 166 રન કર્યા હતા. કેપ્ટન ગૌતમ ગંભીરે સર્વાધિક 55 રન બનાવ્યા હતા. રિષભ પંતે 13 બોલમાં 28 રન કર્યા હતા. પંજાબ વતી મઝહિબ અને શર્માએ 2-2 તથા અશ્વિન-અક્ષરે 1-1 વિકેટ લીધી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • DD vs KXIP: પંજાબે દિલ્હીને 6 વિકેટથી આપી હાર, લોકેશ રાહુલે ફટકારી આઈપીએલ ઇતિહાસની સૌથી ઝડપી અડધી સદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.