✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પંજાબ સામે જીત પર શાહરૂખે આ ખેલાડી માટે કર્યો ખાસ મેસેજ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 May 2018 02:46 PM (IST)
1

શાહરૂખે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની એક તસવીર પોસ્ટ કરતાં લખ્યું, મારા કેપ્ટન દિનેશ કાર્તિકે મને હસવા માટે કહ્યું હતું, કારણ કે મેચ પહેલા હું ખૂબ જ નિરાશ હતો. આ તસવીર તેના માટે છે. સાથે જ શાહરૂખે પોતાની ટીમ અને ખેલાડીઓનો આભાર માન્યો. સ્પષ્ટ છે કે કોલકાતાના ફેન્સ તેનાથી ખૂબ જ ખુશ થયા હશે, કારણ કે આશા હજુ જીવંત છે.

2

કોલકાતા માટે આ જીત અનેક રીતે મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તેનાથી એક તો કોલકાતાના પ્લેઓફમાં પહોંચવાની આશા જળવાઈ રહી છે. બીજુ આ જીતથી ટીમના માલિક શાહરૂખ ખૂબ જ ખુશ થયા. કોલકાતાની જીત અને તેની સ્પિરિટથી ખુશ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર પોતાની ટીમના કેપ્ટન દિનેશ કાર્તિકને ડેડિકેટ કરતાં એક ખાસ મેસેજ પોસ્ટ કર્યો.

3

કિંગ ખાન પોતાની ટીમના આ પ્રદર્શનથી એટલા નિરાશ હતા કે તેણે જાહેરમાં કહ્યું હતું કે લેક ઓફ સ્પીરિટને કારણે આ હાર થઈ છે. શાહરૂખનું આ રીતે કહેવું પરોક્ષ રીતે કેકેઆર માટે આત્મવિશ્વાસ વધારવા જેવું હતું, કારણ કે ત્યાર બાદ પંજાબ વિરૂદ્ધ રમાયેલ મેચમાં કોલકાતાએ 31 રનથી જીત નોંધાવી હતી.

4

નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબ પર કોલકાતા નાઈટ રાઈડર્સની જાત બાદ કોલકાતા ટીમના સહ માલિક શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર કેપ્ટન દિનેશ કાર્તિકને એક ખાસ મેસેજ મોકલ્યો છે. કિંગ ખાનના આ મેસેજને ખૂબ પસંદ કરવામા આવી રહ્યો છે. અભિનેતા શાહરૂખ ખાન કોલકાતા અને મુંબઈની વચ્ચે આઈપીએલની 41માં મેચમાં પોતાની ટીમની હારથી ખૂબ જ નિરાશ હતા. કોલકાતાની ટીમ આ મેચ 120 રને હારી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • પંજાબ સામે જીત પર શાહરૂખે આ ખેલાડી માટે કર્યો ખાસ મેસેજ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.