IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાનને જીતવા આપ્યો રનનો ટાર્ગેટ, લુઈસના 60 રન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 May 2018 07:51 PM (IST)
1
મુંબઈઃ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 168 રન બનાવ્યા હતા. મુંબઈ વતી લુઈસે સર્વાધિક 60 રનનું યોગદાન આપ્યું હતું. લુઈસ અને સૂર્યકુમાર યાદવે પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યાએ 21 બોલમાં 36 રન બનાવ્યા હતા. રાજસ્થાન વતી સ્ટોક્સ અને આર્ચરે 2-2 વિકેટ લીધી હતી.
2
જ્યારે રાજસ્થાન પણ 11 મેચમાંથી 5 મેચ જીતી પોઇન્ટ ટેબલ પર 6 સ્થાન પર છે. જો રાજસ્થાન મેચ જીતી જશે તો પોઇન્ટ ટેબલમાં તેનું સ્થાન ઉપર આવી જશે.
3
મુંબઇએ હવે પ્લઓફમાં રહેવા માટે તમામ મેચો જીતવી જરૂરી છે. રવિવારની મેચ પહેલા મુંબઇ પોઇન્ટ ટેબલ પર 11માંથી 5 મેચ જીતીને 5માં સ્થાને છે.