✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPL 2018: ધોનીની CSKનો ડાન્સ વીડિયો થયો વાઇરલ, હરભજનને મળ્યો નવો જર્સી નંબર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Mar 2018 08:17 AM (IST)
1

હરભજનની જર્સી.

2

ઉલ્લેખનીય છે કે હરભજને મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતા 2013,2015 અને 2017માં વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હરભજન અત્યાર સુધીની આઈપીએલ કરિયરમાં 136 મેચમાં 127 વિકેટ લઇ ચૂક્યો છે.

3

આ વખતે ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમી રહેલા હરભજન સિંહે તેના ટ્વિટક એકાઉન્ટ પર નવી જર્સીની તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે મને 27 નંબરની જર્સી મળી છે. આ નંબર મારા માટે ઘણો ખાસ છે. મને મારી નવી યાત્રા પસંદ આવી રહી છે. ચાલો ફરીથી પાર્ટી શરૂ કરીએ.

4

આ ઉપરાંત સીએસકે દ્વારા ટીમની નવી જર્સી પણ લોન્ચ કરવામાં આવી છે .આ નવી જર્સીમાં એરસેલના સ્થાને મુથુટ ફાઇનાન્સનો લોગો જોવા મળે છે. ઉપરાંત સીએસકેનો સિંહ પણ જોવા મળી રહ્યો છે.

5

મુંબઈઃ આઈપીએલ-11ને શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. મોટાભાગની ટીમો તેની તૈયારીમાં લાગી ગઈ છે. ધોનીના નેતૃત્વવાળી ચેન્નઇ સુપર કિંગ્સે એક એડ શૂટ કરાવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત આ વખતે ચેન્નઇ સુપર કિંગ્સ વતી રમી રહેલા હરભજન સિંહને નવો જર્સી નંબર ફાળવવામાં આવ્યો છે.

6

આ વીડિયોમાં ટીમમાં કેપ્ટન ધોની એક કેચ પકડતો જોવા મળે છે. જે બાદ હરભજન સિંહ, રવીન્દ્ર જાડેજા, મુરલી વિજય, ડ્વેન બ્રાવો સહિત ટીમના બાકી ખેલાડી તેને ઘેરી વળે છે. આ પછી તમામ ક્રિકેટરો ડાન્સ કરવા લાગે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IPL 2018: ધોનીની CSKનો ડાન્સ વીડિયો થયો વાઇરલ, હરભજનને મળ્યો નવો જર્સી નંબર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.