મુંબઈઃ આઈપીએલ 2019માં આજે 24મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમાઇ રહી છે. મેચમાં મુંબઈએ ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. પંજાબના ઓપનરો ક્રિસ ગેઇલ અને લોકેશ રાહુલે ટીમને આક્રમક શરૂઆત અપાવતા 12.5 ઓવરમાં 116 રનની પાર્ટનરશિપ કરી દીધી છે.

ગેઇલે 36 બોલમાં સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે મુંબઈના બોલર બ્રેડોફની એક જ ઓવરમાં 22 રન ફટકાર્યા હતા.


વિરાટ કોહલીની હેટ્રિક, સતત ત્રીજા વર્ષે વિઝડનનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર થયો

સોનગઢમાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે

VIDEO: કર્ણાટકમાં મતદારોને રીઝવવા કોંગ્રેસના મંત્રીએ કર્યો નાગિન ડાંસ