નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં વિકેટ ગુમાવી રન બનાવ્યા હતા. એક સમયે કોલકાતાએ 61 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ આંદ્રે રસેલ (28 બોલમાં 62 રન) અને કેપ્ટન દિનેશ કાર્તિક (36 બોલમાં 50 રન) વચ્ચે 95 રનની ભાગીદારી થઈ હતી.

મેચ દરમિયાન રિષભ પંતે રબાડાની ઓવરમાં હવામાં ઉછળી ક્રિસ લિનનો શાનદાર કેચ ઝડપ્યો હતો. લિન 20 રન બનાવી આઉટ થયો હતો.


ધોની-પંત નહીં આ ખેલાડી છે સર્વશ્રેષ્ઠ વિકેટકિપર બેટ્સમેન, જાણો કોણે આપ્યું આવું નિવેદન

IPLમાં 300 સિક્સ ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ ગેઈલ