IPLનો ક્રેઝઃ આ ટીમની પ્રેક્ટિસ મેચ જોવા મેદાનમાં પહોંચ્યા 12,000 લોકો, જુઓ Pics
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Mar 2019 10:47 AM (IST)
1
ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની વેબસાઈટ પર દાવો કર્યો છે કે, 12000 દર્શકોએ રવિવારે પ્રેક્ટિસ મેચ જોઈ. તેના માટે ફ્રી એન્ટ્રી હતી. આ દરમિયાન દર્શકોએ પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
2
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરૂ થશે. પ્રથમ મેચ વિતેલી ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના ઘરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો સામનો કરશે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠલ ચેન્નઈની ટીમ પોતાની તૈયારીમાં લાગી ગઈ છે.
3
ચેન્નઈમાં આઈપીએલનો ક્રેઝ એ વાતથી જ લગાવી શકાય કે દર્શકો પોતાની ટીમની પ્રેક્ટિસ મેચ જોવા માટે પણ સ્ટેડિયમમાં હજારોની સંખ્યામાં આવ્યા હતા.