IPL પહેલા RCBની ટીમ માટે ખુશખબરી, એબી ડિવિલિયર્સને કર્યો રિટેન
ડિવિલિયર્સે 228 વનડે મેચ રમી છે, જેમાં 53.50ની એવરેજથી 9577 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામ 25 સદી અને 53 અડધી સદી સામેલ છે. વનડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 176 રન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIPL 2019 પહેલા ડિવિલિયર્સે પોતાની આક્રમક રમત બતાવી દિધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનારા ડિવિલિયર્સ કોઈ પણ દબાવ વગર આઈપીએલમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે.
ડિવિલિયર્સની આ તોફાની બેટિંગ IPL ફ્રેન્ચાઈઝિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ(RCB) માટે ખૂબ સારા સમાચાર છે. કારણ કે બેંગલુરૂની ટીમના આ વિસ્ફોટક બેટ્મેન ડિવિલિયર્સને આ વર્ષે ફરી રિટેન કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: આ વર્ષની શરૂઆતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરનારા એબી ડિવિલિયર્સે સાઉથ આફ્રિકાની ટી20 લીગ પહેલા એક પ્રેક્ટિસ મેચમાં માત્ર 31 બોલમાં આક્રમક 93 રન ફટકારી શાનદાર ઈનિંગ રમી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -