MIvRR: રોહિત શર્માએ બેટથી નહીં પણ પગથી બચાવી પોતાની વિકેટ, વીડિયો થયો વાયરલ
abpasmita.in | 13 Apr 2019 05:26 PM (IST)
રોહિત શર્મા 44 રને રમતમાં હતો ત્યારે ગૌથમની ઓવરમાં સિક્સ મારવા બેટના બદલે પગથી બોલ રોક્યો હતો.
મુંબઈઃ વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે. મેચમાં રોહિત-ડીકોકની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા 44 રને રમતમાં હતો ત્યારે ગૌથમની ઓવરમાં સિક્સ મારવા ક્રિઝની બહાર નીકળતો હતો. તેને જોઈ ગૌથમે બોલને વાઇડ ફેંકીને વિકેટ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે રોહિત શર્માએ પગથી બોલને વિકેટકિપરના હાથમાં જતો અટકાવીને પોતાની વિકેટ બચાવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, 200 T20 રમનારી વિશ્વની પ્રથમ ટીમ બની PM મોદી સામે વારાણસીથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી, જાણો વિગત અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગત