DCvKXIP: દિલ્હીના બે ખેલાડીએ મળી ગેઇલનો પકડ્યો શાનદાર કેચ, જુઓ વીડિયો
abpasmita.in | 20 Apr 2019 10:25 PM (IST)
બાઉન્ડ્રી પર ગેઇલનો ઇન્ગ્રામ અને અક્ષર પટેલે મળી શાનદાર કેચ પકડ્યો હતો
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 37મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને કિંગ્સ ઇલેવન પંજાબને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પંજાબે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. ક્રિસ ગેઇલે 37 બોલમાં 69 રન બનાવી આઉટ થયો હતો. બાઉન્ડ્રી પર ગેઇલનો ઇન્ગ્રામ અને અક્ષર પટેલે મળી શાનદાર કેચ પકડ્યો હતો. મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશો IPL 2019: રાજસ્થાન રોયલ્સે કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની કરી હકાલપટ્ટી, જાણો કોને બનાવ્યો નવો કેપ્ટન