નવી દિલ્હીઃ સનરાઇઝર્સ હૈદરાબાદે મેચ જીતવા આપેલા 232 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 113 રનમાં જ ખખડી ગઈ હતી. જેના કારણે સનરાઇઝર્સનો 118 રનથી શાનદાર વિજય થયો હતો. જે આરસીબીની આઈપીએલમાં બીજા નંબરની સૌથી મોટી હાર છે. આરસીબીએ 35 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જે તેમની હાર નક્કી થઈ ગઈ હતી. કોહલી, હેટમાયર, ડીવિલિયર્સ સહિતનો આરસીબીનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો.


આરસીબીનો સ્કોર 108 રન પર 8 વિકેટ હતો ત્યારે વિજય શંકરની ઓવરમાં એક બોલ પર બે ખેલાડી રન આઉટ થયા હતા. આ અંગેનો વીડિયો બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.


IPL 2019: RCB 113 રનમાં ખખડ્યું, SRHનો 118 રનથી શાનદાર વિજય

IPL 2019: સૌરવ ગાંગુલીએ રબાડાના આ બોલને આઈપીએલનો ‘સર્વશ્રેષ્ઠ બોલ’ ગણાવ્યો, જાણો શું કહ્યું

IPL 2019 SRH vs RCB : પ્રયાસ બર્મને ડેબ્યૂની સાથે જ બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો IPLનો સૌથી યુવા ખેલાડી