આ પહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર અને પૃથ્વી શોની અડધી સદીના દમ પર કોલકાતા 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રેયસ અય્યર 38 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 88 રન બનાવ્યા હતા. શોએ 41 બોલમાં 66 રન બનાવ્યા હતા. તે દરમિયાન 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. કોલકાતા તરફથી રસેલે 2 વિકેટ ઝડપી હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઈંગ 11
દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, વરુણ ચક્રવર્તી, શિવમ માવી અને કમલેશ નાગરકોટી
દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11
શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, રવિ અશ્વિન, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને હર્ષલ પટેલ