દિલ્હીની નબળી શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની નબળી શરૂઆત રહી હતી. પૃથ્વી શૉ પ્રથમ બોલ પર જ બોલ્ડ થયો હતો. અજિંક્ય રહાણે 9 બોલમાં 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો ત્યારે સ્કોર 10 રન પર બે વિકેટ હતો. શિખર ધવને 33 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 57 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન શ્રેયસ ઐયર 43 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 53 રન બનાવ્યા હતા. આ દરમિયાન શ્રેયસે આઈપીએલમાં કેપ્ટન તરીકે 1000 રન પૂરા કર્યા હતા.
દિલ્હી કેપિટલ્સની પ્લેઇંગ ઇલેવનઃ
શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવનઃ
સ્ટીવ સ્મિથ, જોસ બટલર, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ
IPL 2020 DC vs RR: મેચના પ્રથમ બોલ પર પૃથ્વી શૉને બોલ્ડ કર્યા બાદ આર્ચરે કર્યો બીહૂ ડાંસ, વીડિયો થયો વાયરલ
IPL 2020 DC vs RR: દિલ્હી કેપિટલ્સ તરફથી IPL ડેબ્યૂ કરનારો આ ખેલાડી કોણ છે ? જાણો વિગત