અમદાવાદ: બેન સ્ટોક્સનો સામનો કરવા જેવી પેસ છે? તો તૈયાર થઈ જાઓ, કારણ કે રેડ બુલ સ્પીડસ્ટર સ્પર્ધા ભારતનો ઉત્તમ ભાવિ ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી રહી છે. સ્પીડ સાથે એકંદર ટેક્નિકલ ક્ષમતા પણ નિર્ણાયકતાના માપદંડનો હિસ્સો રહેશે. ચેન્નાઈ, બેન્ગલુરુ, ચંડીગઢ, દિલ્હી, જયપુર, રાજકોટ, અમદાવાદ, રાંચી, મેરઠ અને લખનૌમાં ક્વોલિફાઈંગ રાઉન્ડ્સના વિજેતાઓ રાષ્ટ્રીય ફાઈનલમાં સ્પર્ધા કરશે. રાષ્ટ્રીય ફાઈનલના વિજેતાઓને રાજસ્થાન રોયલ્સ એકેડેમી ખાતે તાલીમ લેવાનો મોકો મળશે.


તો રાજસ્થાન રોયલ્સ પેસ સ્ક્વોડ માટે અજમાયશ કરવાની તક મેળવો. હમણાં જ રેડબુલ ડોટ ઈન પર જઈ રજિસ્ટર કરાવો

રેડ બુલ સ્પીડસ્ટર ક્વોલિફાયરોની વિગતોઃ

ચેન્નાઈઃ 12મી નવેમ્બરે સ્પિક ગ્રાઉન્ડ

બેંગ્લુરુઃ 13મી નવેમ્બરે ધ સ્પોર્ટસ સ્કૂલ

ચંડીગઢઃ 18મી નવેમ્બરે આઈટી મહાજન ગ્રાઉન્ડ

દિલ્હીઃ 19મી નવેમ્બરે વિજય દહિયા ગ્રાઉન્ડ, મોરી ગેટ

જયપુરઃ 21મી નવેમ્બરે જયપુરિયા એકેડેમી

રાજકોટઃ 23મી નવેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ

અમદાવાદઃ 25મી નવેમ્બરે એચએલ કોલેજ ગ્રાઉન્ડ

રાંચીઃ 27મી નવેમ્બરે તોરિયન સ્કૂલ ગ્રાઉન્ડ

મેરઠઃ 29મી નવેમ્બરે વિક્ટોરિયા પાર્ક

લખનૌઃ 30મી નવેમ્બરે સેઠ આનંદરામ જયપુરિયા સ્કૂલ આલમબાગ

IPL 2021માં ઉમેરાઈ શકે છે ગુજરાતની ટીમ, BCCI કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો વિગત