IPL 2025 Full Schedule: ઇન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premier League)  એટલે કે IPL 2025ની 18મી સિઝન શરૂ થવામાં હવે 24 કલાક બાકી છે. IPL 2025 આવતીકાલે એટલે કે શનિવાર, 22 માર્ચથી શરૂ થશે. આ સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાશે. IPL 2025 ની શરુઆત  22 માર્ચથી થશે, જ્યારે ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે.


IPL 2025માં કુલ 74 મેચો રમાશે. લીગ તબક્કામાં 70 મેચો રમાશે. તમામ 10 ટીમો લીગ તબક્કામાં 14-14 મેચ રમશે. IPL 2025ની તમામ મેચો કુલ 13 શહેરોમાં રમાશે. IPL 2025 ના સ્થળો વિશે વાત કરીએ તો, તેઓ નીચે મુજબ છે - લખનૌ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, વિશાખાપટ્ટનમ, ગુવાહાટી, બેંગલુરુ, ન્યૂ ચંદીગઢ, જયપુર, કોલકાતા અને ધર્મશાળા.  


IPL 2025નું સંપૂર્ણ શેડ્યૂલ


22 માર્ચ - કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


23 માર્ચ - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


23 માર્ચ - ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ


24 માર્ચ - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


25 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ


26 માર્ચ – રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


27 માર્ચ - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


28 માર્ચ - ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


29 માર્ચ – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ


30 માર્ચ - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ


30 માર્ચ - રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ


31 માર્ચ - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


1 એપ્રિલ – લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ


2 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ


3 એપ્રિલ – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ


4 એપ્રિલ – લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ


5 એપ્રિલ – ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


5 એપ્રિલ – પંજાબ કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


6 એપ્રિલ – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


6 એપ્રિલ - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ  ગુજરાત ટાઇટન્સ


7 એપ્રિલ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


8 એપ્રિલ – પંજાબ કિંગ્સ વિરુદ્ધ  ચેન્નાઈ સુપર કિંગ્સ


9 એપ્રિલ – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


10 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


11 એપ્રિલ - ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


12 એપ્રિલ – લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ


12 એપ્રિલ - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પંજાબ કિંગ્સ


13 એપ્રિલ – રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


13 એપ્રિલ - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ


14 એપ્રિલ - લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ


15 એપ્રિલ – પંજાબ કિંગ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


16 એપ્રિલ – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


17 એપ્રિલ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ


18 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ પંજાબ કિંગ્સ


19 એપ્રિલ – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


19 એપ્રિલ – રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


20 એપ્રિલ – પંજાબ કિંગ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


20 એપ્રિલ - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ


21 એપ્રિલ – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ


22 એપ્રિલ - લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


23 એપ્રિલ - સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ


24 એપ્રિલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


25 એપ્રિલ – ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ


26 એપ્રિલ – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ


27 એપ્રિલ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


27 એપ્રિલ - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


28 એપ્રિલ – રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ


29 એપ્રિલ - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


30 એપ્રિલ - ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ 


1 મે ​​- રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ


2 મે – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ


3 મે - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ


4 મે – કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


4 મે – પંજાબ કિંગ્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


5 મે - સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


6 મે - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ


7 મે - કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ


8 મે - પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


9 મે - લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર


10 મે - સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


11 મે – પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ


11 મે - દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ


12 મે - ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ


13 મે - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ


14 મે – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ


15 મે - મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ


16 મે - રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ


17 મે – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ


18 મે – ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ


18 મે - લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ


20 મે - ક્વોલિફાયર 1


21 મે - એલિમિનેટર


23 મે - ક્વોલિફાયર 2


25 મે - ફાઈનલ