IPL 2023, Rajasthan Royals: આઇપીએલ 2023 માટે મિની ઓક્શનનું આયોજન થઇ ચૂક્યુ છે. આ વખતે તમામ ફ્રેન્ચાઇઝીઓએ એકથી એક ચઢિયાતા સ્ટાર્સ ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ ઓક્શનમાં ગયા વર્ષની ઉપવિજેતા ટીમ રાજસ્થાન રૉયલ્સે પણ કેટલાય મોટા સ્ટાર્સ પર બોલી લગાવી છે, અને તેમને પોતાની ટીમમાં સમાવ્યા છે. આ ખેલાડીઓમાં મોટા નામ સામેલ છે જેના કારણે હવે ટીમ આ વખતે ચેમ્પીયન બનવા માટે મજબૂત દાવેદાર બની ગઇ છે.


રાજસ્થાન રૉયલ્સે વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર જેસન હૉલ્ડરને પોતાની ટીમમાં સાલેલ કર્યો છે, આ ઉપરાંત ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેને જૉ રૂટને પણ ખરીદી લીધો છો. આ સાથે જ ટીમની મજબૂતાઇ વધી ગઇ છે. બન્ને પાસે લાંબા સમય સુધી ક્રિકેટ રમવાનો અનુભવ છે અને આઇપીએલમાં ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે છે. બન્ને બેટિંગ માટે જબરદસ્ત રીતે વિશ્વાસપાત્ર ખેલાડી છે. 


ઓક્શનમાં રાજસ્થઆને ખરીદ્યો 9 ખેલાડી -


જેસન હૉલ્ડર - 5.75 કરોડ રૂપિયા
જૉ રૂટ - 1 કરોડ રૂપિયા 
એડમ જામ્પા - 1.5 કરોડ રૂપિયા
ડૉનેવરા ફરેરા - 50 લાખ રૂપિયા 
કેએમ આસિફ - 30 લાખ રૂપિયા 
આકાશ વશિષ્ઠ - 20 લાખ રૂપિયા
અબ્દુલ પીએ - 20 લાખ રૂપિયા
કુનાન રાઠૌ ર - 20 લાખ રૂપિયા
મુરુગન અશ્વિન - 20 લાખ રૂપિયા


ઓક્શન બાદ રાજસ્થાન રૉયલ્સની ટીમ -


સંજૂ સેમસન, જૉસ બટલર, પ્રસિદ્ધ કૃષ્ણા, શિમરૉન હેટમાયર, ટ્રેન્ટ બૉલ્ટ, દેવદત્ત પડિક્કલ, યુજવેન્દ્ર ચહલ, આર. અશ્વિન, જેસન હૉલ્ડર, યશસ્વી જાયસ્વાલ, રિયાન પરાગ, નવદીપ સૈની, એડમ જામ્પા, જૉ રૂટ, ઓબેદ મેકૉય, ડૉનોવરા ફરેરા, કેએમ આસિફ, કી સી કરિઅપ્પા, કુલદીપ સેન, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, અબ્દુલ બાસિથ, કુણાલ રાઠૌર, મુરુગન અશ્વિન, આકાશ વશિષ્ઠ. 


 


અહીં 71 અનસોલ્ડ ખેલાડીઓની યાદી જુઓ 


કુસલ મેન્ડિસ - શ્રીલંકા
ટોમ બેન્ટન - ઈંગ્લેન્ડ
ક્રિસ જોર્ડન - ઈંગ્લેન્ડ
એડમ મિલ્ને - ન્યુઝીલેન્ડ
તબરેઝ શમ્સી - ધ.આફ્રિકા
મુજીબ ઉર રહેમાન - અફઘાનિસ્તાન
એડમ ઝમ્પા - ઓસ્ટ્રેલિયા
અકીલ હુસૈન - વેસ્ટ ઈન્ડિઝ
રોહન કુન્નુમલ - ભારત
હિંમત સિંહ - ભારત
શેક રશીદ - ભારત
ચેતન એલઆર - ભારત
શુભમ ખજુરિયા - હિન્દુસ્તાન
અનમોલપ્રીત સિંઘ - ભારત
પ્રિયમ ગર્ગ - ભારત
સૌરભ કુમાર - ભારત
કોર્બીન બોશ - દક્ષિણ આફ્રિકા
અભિમન્યુ ઇશ્વરન - ભારત
દિનેશ બાના - ભારત
સુમિત કુમાર - ભારત
શશાંક સિંહ - ભારત
મોહમ્મદ અઝહરુદ્દીન - ભારત
મુજતબા યુસુફ - ભારત
કેએમ આસિફ - ભારત
લાન્સ મોરિસ - ઓસ્ટ્રેલિયા
ઇઝહારુલહક નાવેદ - અફઘાનિસ્તાન
ચિંતલ ગાંધી - ભારત
શ્રેયસ ગોપાલ - ભારત
એસ મિધુન - ભારત
મુરુગન અશ્વિન - ભારત
બ્લેસિંગ મુજરબાની - ઝિમ્બાબ્વે
દુષ્મંત ચમીરા - શ્રીલંકા
સંદીપ શર્મા - ભારત
તસ્કીન અહેમદ - બાંગ્લાદેશ
રિલે મેરેડિથ - ઓસ્ટ્રેલિયા
દાસુન શંકરા - શ્રીલંકા
જીમી નીશમ - ન્યુઝીલેન્ડ
વેઇન પાર્નેલ - દક્ષિણ આફ્રિકા
મોહમ્મદ નબી - અફઘાનિસ્તાન
ડેરીલ મિશેલ - ન્યુઝીલેન્ડ
ડેવિડ મલાન - ઈંગ્લેન્ડ
મનદીપ સિંહ - ભારત
ટ્રેવિસ હેડ - ઓસ્ટ્રેલિયા
શેરફાન રુથરફોર્ડ - વેસ્ટ ઈન્ડિઝ
રસી વૈન ડેર ડ્યુસેન - દક્ષિણ આફ્રિકા
પોલ સ્ટર્લિંગ - આયર્લેન્ડ
વિલ સ્મીડ - ઈંગ્લેન્ડ
કિરંત શિંદે - ભારત
બાબા ઈન્દ્રજીત - ભારત
જગદીશા સુચિત - ભારત
તેજસ બારોકા - ભારત
પોલ વાન મીરકેરેન - નેધરલેન્ડ
આકાશ સિંહ - ભારત
યુવરાજ ચુડાસમા - ભારત
નવીન ઉલ હક - અફઘાનિસ્તાન
રિચાર્ડ ગ્લીસન - ઈંગ્લેન્ડ
જેમી ઓવરટોન - ઈંગ્લેન્ડ
દિલશાન મુદશંકા - શ્રીલંકા
સુમિત વર્મા - ભારત
હિમાંશુ બિષ્ટ - ભારત
અજિતેશ ગુરુસ્વામી - ભારત
સંજય યાદવ - ભારત
બી સૂર્ય - ભારત
સંજય રામાસ્વામી - ભારત
પ્રિયંક પંચાલ - ભારત
વરુણ એરોન - ભારત
ટોમ કુરન - ઈંગ્લેન્ડ
રેહાન અહેમદ - ઈંગ્લેન્ડ
શુભાંગ હેગડે - ભારત
દિપેશ નેઇલવાલ - ભારત
ત્રિલોક નાગ - ભારત
શુભમ કાપસે - ભારત
ઉત્કર્ષ સિંહ - ભારત
જીતેન્દ્ર પાલ - ભારત
પ્રશાંત ચોપરા - ભારત
લ્યુક વુડ - ઈંગ્લેન્ડ
એકાંત સેન - ભારત
વેઇન પાર્નેલ - દક્ષિણ આફ્રિકા