MI vs CSK: મુંબઈ ઈંડિયન્સની સીઝનની સતત 7મી હાર, ધોનીએ છેલ્લી ઓવરમાં રોમાંચક જીત અપાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સૌથી સક્સેસ ટીમો આમને સામને આવશે, જોકે, આ બન્ને ટીમોની આ સિઝન એકદમ ખરાબ રહી છે. એકબાજુ મુંબઇ છે તો બીજીબાજુ ચેન્નાઇ. બન્ને ટીમો આ વખતે કુલ 6-6 મેચો રમી ચૂકી છે.

gujarati.abplive.com Last Updated: 21 Apr 2022 11:29 PM

બ્રેકગ્રાઉન્ડ

IPL News: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે બે સૌથી સક્સેસ ટીમો આમને સામને આવશે, જોકે, આ બન્ને ટીમોની આ સિઝન એકદમ ખરાબ રહી છે. એકબાજુ મુંબઇ છે તો બીજીબાજુ ચેન્નાઇ. બન્ને ટીમો...More

20મી ઓવરમાં 17 રનની જરુર હતી

20મી ઓવરમાં 17 રનની જરુર હતી ત્યારે ધોનીએ છેલ્લા 4 બોલમાં 16 રન ફટકાર્યા હતા અને ચેન્નાઈ 3 વિકેટે જીતી ગયું. આ સાથે મુંબઈ આ સિઝનમાં સતત 7 મેચ હારી ગયુ છે.