MI vs RCB Possible Playing 11: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એક મોટી મેચ જોવા મળશે, આજે મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉર સામે થવાની છે. આજની મેચમાં મુંબઇની ટીમ જીત માટે ટીમમાં ફેરફાર કરી શકે છે. રિપોર્ટ છે કે, મુંબઇએ તેની છેલ્લી ત્રણ મેચમાં અર્જૂન તેંદુલકરને સ્થાન આપ્યું નથી. આ મેચોમાં ક્યારેક અર્જૂનની જગ્યાએ અરશદ ખાનને તક મળી તો ક્યારેક આકાશ માધવાલને. આ બન્ને ટીમના ફાસ્ટ બૉલરો છે, અને પરફોર્મન્સ પણ એવરેજ જ રહ્યું છે. આવામાં આજે અર્જૂન તેંદુલકરને રોહિત શર્મા ફરી એકવાર મોકો આપી શકે છે. મેચ પહેલા જાણો અહીં શું હોઇ શકે છે મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની સંભવિત પ્લેઇંગ ઇલેવન...... 


MIની સંભવિત પ્લેઇંગ -11 અને ઇમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી 


MIની પ્લેઇંગ ઇલેવન-11 (પહેલા બેટિંગ) - 
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેડલ વાઢેરા, પિયુષ ચાવલા, જોફ્રા આર્ચર, આકાશ મધવાલ, અર્જૂન તેંદુલકર/અરશદ ખાન. 


MIની પ્લેઇંગ ઇલેવન-11 (પહેલા બૉલિંગ) - 
રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, તિલક વર્મા, ટિમ ડેવિડ, નેડલ વાઢેરા, પિયુષ ચાવલા, જોફ્રા આર્ચર, આકાશ મધવાલ, અર્જૂન તેંદુલકર/અરશદ ખાન, કુમાર કાર્તિકેય.


MI ઇમ્પેક્ટ પ્લેયર્સઃ કુમાર કાર્તિકેય / સૂર્યકુમાર યાદવ. 



RCBની સંભવિત પ્લેઇંગ -11 અને ઇમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી 


RCBની પ્લેઇંગ-11 (પહેલા બેટિંગ) - 
વિરાટ કોહલી, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરૉર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત / શાહબાઝ અહેમદ, કેદાર જાધવ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા / વિજયકુમાર વૈશાક, જૉસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ. 


RCBની પ્લેઇંગ-11 (પહેલા બૉલિંગ) - 
વિરાટ કોહલી, ફાક ડૂ પ્લેસીસ (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરૉર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અનુજ રાવત / શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, કર્ણ શર્મા / વિજયકુમાર વૈશાક, જૉસ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.


RCB ઇમ્પેક્ટ પ્લેયર્સઃ હર્ષલ પટેલ / કેદાર જાધવ.