RR vs RCB : બેંગ્લુરુએ રાજસ્થાનને 9 વિકેટથી આપી હાર, કોહલી-સોલ્ટનું શાનદાર પ્રદર્શન

IPL 2025માં આજે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં યોજાવાની છે.

gujarati.abplive.com Last Updated: 13 Apr 2025 06:52 PM

બ્રેકગ્રાઉન્ડ

Rajasthan Royals vs Royal Challengers Bengaluru, IPL 2025 Match 29: IPL 2025માં આજે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં...More

RR vs RCB: RCBએ રાજસ્થાનને 9 વિકેટે હરાવ્યું

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPL 2025 ની 28મી મેચ જીતી. તેણે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 173 રન બનાવ્યા હતા. તેના માટે યશસ્વી જયસ્વાલે 75 રનની ઇનિંગ રમી હતી. ધ્રુવ જુરેલે 35 રનનું યોગદાન આપ્યું હતું. રિયાન પરાગ 30 રન બનાવીને આઉટ થયો હતો.


રાજસ્થાને આપેલા લક્ષ્યનો પીછો કરતા આરસીબીએ 17.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. કોહલી 62 રને અણનમ રહ્યો હતો