IPL 2022, ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર યથાવત છે. આ ટીમે પોતાની ચાર મેચોમાંતી ત્રણ સાથે 6 પૉઇન્ટ મેળવીને ટૉપનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. આ ટીમને યુવા ક્રિકેટર શ્રેયસ અય્યર સંભાળી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સને પણ 6 પૉઇન્ટ જ છે, પરંતુ રેન રેટના મામલામાં તે KKR થી પાછળ છે. 

આઇપીએલમાં પર્પલ અને ઓરેન્જ કેપ પર સીનિયર ક્રિકેટરોએ દબદબો બનાવી રાખ્યો છે. પર્પલ કેપ પર KKRના સીનિયર ખેલાડી ઉમેશ યાદવનો કબજો છે, તે 9 વિકેટની સાથે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બની ગયો છે. 

વળી, ઓરેન્જ કેપની વાત કરીએ તો આ પણ સીનીયર ક્રિકેટર રાજસ્થાન રૉયલ્સના ઓપનર જૉસ બટલરની પાસે છે. તે આ સિઝનનો લીડ સ્કૉરર બેટ્સમેન બનેલો છે. 

IPL 2022 પૉઇન્ટ ટેબલ - 

ક્રમટીમમેચ રમીજીતહારનેટ રનરેટપૉઇન્ટ્સ
1KKR4311.1026
2LSG4310.2566
3RR3211.2184
4GT2200.4954
5PBKS3210.2384
6RCB3210.1594
7DC312-0.1162
8CSK303-1.2510
9MI303-1.3620
10SRH202-1.8250

જૉસ બટલરે કબજે કરી છે ઓરેન્જ કેપ - 

ક્રમબેટ્સમેનમેચરન 
1જૉસ બટલર3205
2ક્વિન્ટૉન ડીકૉક 4149
3ઇશાન કિશન3149

પર્પલ કેપ પર છે ઉમેશ યાદવનો કબજો -

ક્રમબૉલરમેચવિકેટ
1ઉમેશ યાદવ49
2યુજવેન્દ્ર ચહલ37
3આવશે ખાન 47

-