✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇશાંત અને પ્રતિભાની લગ્નની તારીખ ફિક્સ, ક્યારે થશે લગ્ન જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2016 09:59 AM (IST)
1

પ્રતિભા અને ઇશાંત શર્મા વચ્ચે 2011 માં મુલાકાત દિલ્લીમાં રીબા લીગ દરમિયાન થઇ હતી. અહીં ઇશાત મુખ્ય મહેમન તરીકે હાજર રહ્યો હતો. આ જ વર્ષે નવી દિલ્લીમાં બંનેની સગાઇ થઇ હતી.

2

બુધવારે ભારતની સાસ્કૃતિક નગરી વારાણસી પહોંચેલા ઇશાંત અને પ્રતિભાએ લગ્નની તિથિની વાતનો સ્વીકાર કર્યો હતો. પ્રતિમાં સિંહ ભારતીય મહિલા બાસ્કેટબૉલ ટીમ તરફથી રમી ચૂકી છે. તેનો નાનો ભાઇ વિક્રાંત રાષ્ટ્રીય સ્તરનો ફુટબૉલર છે.

3

4

5

6

હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા આ વર્ષે 9 ડિસેમ્બરના રોજ પૂર્વ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ ખિલાડી પ્રતિમા સિંહ સાથે લગ્ન કરશે. જાણાવા મળતી માહિતી મુજબ પ્રતિભાની માતાએ જણાવ્યું છે કે, વિવાહ દિલ્લીમાં થશે અને તેની અમુક વિધિ વારાણસીમાં થશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇશાંત અને પ્રતિભાની લગ્નની તારીખ ફિક્સ, ક્યારે થશે લગ્ન જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.