✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અકસ્માતમાં ઘાયલ થયેલા ક્રિકેટરે કહ્યું- ‘મને કોઈએ કોરો ચેક આપ્યો નથી, ગુજરાતના પૂર્વ ક્રિકેટરોએ પણ નથી કરી મદદ’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Feb 2019 09:39 AM (IST)
અકસ્માતમાં ઘાયલ થયેલા ક્રિકેટરે કહ્યું- ‘મને કોઈએ કોરો ચેક આપ્યો નથી, ગુજરાતના પૂર્વ ક્રિકેટરોએ પણ નથી કરી મદદ’
1

જેકોબે જણાવ્યું કે, વડાદરોના પૂર્વ ક્રિકેટર્સ સ્વાર્થી છે. તેઓ તેમને ખૂબ જ મહાન માને છે. વડોદરા ક્રિકેટને તેમણે ખૂબ આપ્યું હોવાનું માને છે, પરંતુ સત્ય એ છે કે વડોદરા ક્રિકેટે બે વ્યક્તિએ રણજી ટ્રોફી જીતાડી છે. જેમાંના એક ડી.કે. ગાયકવાડ અને બીજો હું છું. વડોદરાના પૂર્વ ક્રિકેટરોને શરમ પણ આવતી નથી. મારી હાલત ખરાબ હતી ત્યારે મદદ કરવા માટે કોઈ આગળ આવ્યું નહોતું.

2

સૌરવ ગાંગુલીને જ્યારે વાતની ખબર પડી ત્યારે તેણે મારી પત્નીનો સંપર્ક કરીને માત્ર બે કલાકમાં જ મારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તેમણે મારી પત્નીને કહ્યું કે, જ્યારે જેકોબ આંખ ખોલે ત્યારે તેને કહેજો કે તેનું સ્થાન હોસ્પિટલના બેડમાં નહીં પરંતુ ક્રિકેટના મેદાનમાં છે. તેણે ક્રિકેટ માટે ઘણું કામ કરવાનું છે.

3

વડોદરાઃ એક અકસ્માતમાં ઘાયલ થયેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી જેકોબ માર્ટિનની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. તેણે એક વાતચીતમાં કહ્યું કે, મને વડોદરાના કોઈ પૂર્વ ક્રિકેટરે મદદ કરી નથી કે કોઈએ મને કોરો ચેક પણ આપ્યો નથી. કૃણાલ પંડ્યાએ એક લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. આ માટે હું તેનો આભારી છું. આ ઉપરાંત મારા ગોડફાધર સૌરવ ગાંગુલી અને KL રાહુલે મારી મદદ કરી છે. યુસુફ પઠાણે કોરો ચેક આપ્યો નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • અકસ્માતમાં ઘાયલ થયેલા ક્રિકેટરે કહ્યું- ‘મને કોઈએ કોરો ચેક આપ્યો નથી, ગુજરાતના પૂર્વ ક્રિકેટરોએ પણ નથી કરી મદદ’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.