✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયા સામે બૂમરાહે ફેંક્યો સૌથી ફાસ્ટ બૉલ, સ્પીડ સાંભળીને રહી જશો દંગ, જાણો વિગતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2018 09:27 AM (IST)
1

નોંધનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 250 રન બનાવ્યા હતા, પુજારાએ 123 રનની લડાયક ઇનિંગ રમી હતી.

2

3

એડિલેડ ટેસ્ટમાં બૉલિંગ કરતી વખતે બૂમરાહએ એક બૉલ એવો નાંખ્યો જેની સ્પીડ 153.25Kmphની રહી, આ બૉલ મેચનો સૌથી ફાસ્ટ બૉલ પણ રહ્યો. બૂમરાહએ આ બૉલ 8મી ઓવરમાં માર્ક્સ હેરિસને ફેંક્યો હતો.

4

જસપ્રીત બૂમરાહ સામાન્ય રીતે પેસ બૉલિંગ કરે ત્યારે તેની સ્પીડ 142-143ની હોય છે, પણ આ વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેની સ્પીડ સરેરાશ 145Kmphથતી ઉપરની રહી છે.

5

નવી દિલ્હીઃ ભારતીય બૉલર જસપ્રીત બૂમરાહએ એક એવુ કારનામુ કર્યુ છે જે આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બૉલરો પણ નથી કરી શક્યા. બૂમરાહે પહેલી ટેસ્ટમાં સૌથી ફાસ્ટ બૉલ નાંખીને સૌને ચોંકાવી દીધા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઓસ્ટ્રેલિયા સામે બૂમરાહે ફેંક્યો સૌથી ફાસ્ટ બૉલ, સ્પીડ સાંભળીને રહી જશો દંગ, જાણો વિગતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.