જસપ્રીત બુમરાહનો બાઉન્સર ડેરેન બ્રાવોના નેક ગાર્ડ પર લાગ્યો હતો, જેના કારણે નેક ગાર્ડ હેલમેટથી તૂટીને અલગ થઈ ગયો હતો. ડેરેન બ્રાવોને બોલ વાગ્યા બાદ પ્રાથમિક સારવાર આપવા વિન્ડિઝના ફિઝિયો મેદાન પર આવ્યા હતા. પરંતુ બ્રાવોએ ચક્કરની ફરિયાદ કરી હતી. જે બાદ તેને મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો અને ફરી બેટિંગમાં આવ્યો નહોતો.
ભારતે જમેકા ટેસ્ટ મેચમાં વિન્ડિઝને જીતવા 468 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝે લંચ સમયે 4 વિકેટના નુકસાન પર 145 રન બનાવ્યા હતા.
મુકેશ અંબાણીના ઘરે પધાર્યા ગણપતિ બાપા, પૂજામાં સામેલ થયા દિગ્ગજ સિતારા, જુઓ તસવીરો
PM મોદીએ દિલ્હીમાં ખુલ્લા મુકેલા ગરવી ગુજરાત ભવનમાં આવી છે સુવિધાઓ, જુઓ અંદરની તસવીરો
કેનેડામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓના મોત, જાણો વિગત