જુનૈદ ખાને મોં પર કાળી ટેપ બાંધીને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને લખ્યું, હું કંઈ કહેવા નથી માંગતો. સત્ય કડવું હોય છે.
તે અંતિમ વન ડે 2017માં રમ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત સામેની મેચમાં તેણે 87 રન આપ્યા હતા અને કોઇ વિકેટ લઇ શક્યો નહોતો. જુનૈદ ખાને 76 વન ડેમાં 5.35ની સરેરાશથી 110 વિકેટ ઝડપી છે.
ધોનીનો સીક્રેટ પ્લાન, કહ્યું- ક્રિકેટ નહીં નિવૃત્તિ બાદ કરીશ આ કામ, જાણો વિગત
અમૂલનું દૂધ થશે મોંઘું, જાણો કેટલો ભાવ વધારો કરવામાં આવ્યો