IPLની 11 વર્ષની સફરના આ છે 11 બાદશાહ, ગુજરાતી પણ છે લિસ્ટમાં
આઇપીએલ સીઝન 2015 અને 2014ની હરાજીમાં યુવરાજ સિંહ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. 2015માં યુવરાજ 16 કરોડ રૂપિયા અને 2014માં 14 કરોડ રૂપિયામાં વેચાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલાર્ડ ઉપરાંત શેન બોન્ડ ઉપરાંત આઇપીએલ સીઝન 2010માં કિરોન પોલાર્ડને પણ મુંબઇ ઇન્ડિયન્સે 4.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઇપીએલ સીઝન 2016ની હરાજીમાં શેન વોટ્સ સૌથી મોંઘો ખેલાડી હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને 9.5 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો.
આઇપીએલ સીઝન 2010ની હરાજીમાં કિરોન પોલાર્ડને પણ મુંબઇ ઇન્ડિયન્સે 4.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઇપીએલ સીઝન 2012ની હરાજીમાં રવીન્દ્ર જાડેજા સૌથી મોંઘો ખેલાડી હતો. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા તેને 12.7 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો.
ફ્લિન્ટોફ ઉપરાંત આઇપીએલ સીઝન 2009માં કેવિન પીટરસન પણ મોંઘો ખેલાડી હતો. તેના પર પણ 9.6 કરોડ રૂપિયા બોલી લગાવવામાં આવી હતી.
આઇપીએલ સીઝન 2012ની હરાજીમાં રવીન્દ્ર જાડેજા સૌથી મોંઘો ખેલાડી હતો. ચેન્નઇ સુપરકિંગ્સ દ્વારા તેને 12.7 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કરવામાં આવ્યો હતો.
આઇપીએલ સીઝન 2011ની હરાજીમાં ગૌતમ ગંભીર સૌથી મોંઘો ખેલાડી હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા તેને 15.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.
આઇપીએલ સીઝન 2009ની હરાજીમાં એન્ડ્ર ફ્લિન્ટોફ સૌથી મોંઘો ખેલાડી હતો. તેના પર આશરે 9.6 કરોડ રૂપિયા બોલી લગાવવામાં આવી હતી.
આઇપીએલ સીઝન 2008ની હરાજીમાં મહેન્દ્ર સિંહ ધોની સૌથી મોંઘો ખેલાડી હતો. ચેન્નઇ સુપરકિંગ્સે 9.5 કરોડ રૂપિયામાં તેને ખરીદ્યો હતો.
આઇપીએલ સીઝન 2017ની હરાજીમાં પણ બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી હતો. રાઇઝિંગ પુણે સુપરઝાયન્ટે તેને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
નવી દિલ્હીઃ આઇપીએલ સીઝન-11 માટે બેંગલુરૂમાં ખેલાડીઓની હરાજી રવિવારે સાંજે પૂર્ણ થઇ હતી. આઇપીએલ સીઝન 2018ની હરાજીમાં બેન સ્ટોક્સ સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. રાજસ્થાન રોયલ્સે 2018ની આઇપીએલ સીઝન માટે તેને શનિવારે 12.5 કરોડમાં ખરીદ્યો હતો. બીજો સૌથી મોંઘો ખેલાડી ક્રિકેટર જયદેવ ઉનડકટ રહ્યો હતો. જેને રવિવારે રાજસ્થાને જ 11.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝનો વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ ત્રીજી વખત હરાજીમાં વેચાયો હતો. તેને કિંગ્સ ઇલેવન પંજાબે 2 કરોડમાં ખરીદ્યો હતો. 2008માં આઈપીએલની શરૂઆતથી લઇ અત્યાર સુધીની દરેક સીઝન માટે સૌથી મોંઘા વેચાયેલા ખેલાડી અંગે જણાવી રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -