મુંબઈ: ભારતના સ્થાનિક ક્રિકેટર સ્ટાર ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ લગ્ન ગ્રંથીથી બંધાયો છે. તેણે ગર્લફ્રેન્ડર અર્ચના સુંદર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ ગૌતમ અને અર્ચનાની સ્કૂટી પર સવાર થયેલી તસવીરો ખૂબ શેર થઈ રહી છે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ટાઈટલ મુકાબલામાં ગૌતમે છેલ્લી ઓવરમાં બોલિંગ કરીને પોતાની ટીમ કર્ણાટકને એક રનથી જીત અપાવી હતી.
ગૌતમ અને અર્ચનાએ એક-બીજાને વરમાળા પહેરાવાતા હોય તેવી તસવીરો પણ સામે આવી છે. ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સે કૃષ્ણપ્પા ગૌતમને 6.2 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે ટીમમાં સામેલ કર્યો હતો.
ગૌતમ અને અર્ચના લગ્ન દરમિયાન પરિવાર અને મિત્રોની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં.
ગૌતમે આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જ્યાં સ્કૂટી તેની પત્ની અર્ચના ચલાવી રહી છે અને તે પાછળ બેસીને રાઈડની મજા માણી રહ્યો છે. ગૌતમે લખ્યું કે, આપ સૈને અમારી નવા યાત્રાનો હિસ્સા બનવા માટે ધન્યવાદ.
કયા ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં, મેરેજ બાદ સ્કૂટી પર લિદાય થયો ક્રિકેટર? જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Dec 2019 12:32 PM (IST)
ગૌતમ અને અર્ચના લગ્ન દરમિયાન પરિવાર અને મિત્રોની સાથે સેલ્ફી લેતાં જોવા મળ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -