સીનિયર ટીમમાંથી પડતો મુક્યા બાદ ઓસ્ટ્રેલિયા-એ વિરદ્ધ ટેસ્ટ ટીમમાં સામેલ થયો આ ભારતીય ખેલાડી
ઓસ્ટ્રેલિયા-એ સામેને ટેસ્ટ મેચ માટે કુલદીપ યાદવ ઉપરાંત યુવા શુફમાન ગિલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), મયંક અગ્રવાલ, આર સમર્થ, એ ઈશ્વરન, અંકિત બાવને, શુભમાન ગિલ, કેએસ ભરત, શાહબાજ નદીમ, કુલદીપ યાદવ, કે ગૌતમ, રજનીશ ગુરબાની, નવદીપ સૈની, અંકિત રાજપૂત, મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ હવે આ ચાઈનામેનને ઓસ્ટ્રેલિયા-એ વિરૂદ્ધા ચાર દિવસીય બે ટેસ્ટ માટે ભારત-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કુલદીપને ઇંગ્લેન્ડ પ્રવાસ પર અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા કારણ કે ત્યાં ત્રીજા સ્પિનરની જરૂરત નથી.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ત્રણ મેચમાં ટીમમા સામેલ થયે કુલદીપ યાદવને ટેસ્ટ ટીમમાંતી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તેને લોર્ડ્સમાં એકમાત્ર ટેસ્ટમાં તક મળી હતી જેમાં તે કંઈ ખાસ કરી શક્યા ન હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -