નવી દિલ્લીઃ જસ્ટિસ આરએમ લોઢા કમિટિએ પોતાની નવી રિપોર્ટમાં ફરિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ઉચ્ચ પદાધિકારીઓને દૂર કરવાની ભલામણ કરી છે. અને પૂર્વ ગૃહસચિવ જીકે પિલ્લાઇને બોર્ડનો વહીવટ સંભાળા માટે નિયુક્ત કરવાની વાત કરી છે.
કમિટિએ કહ્યું છે કે, સુપરવાઇજર તરીકે જીકે પિલ્લાઇને BCCI ના કૉન્ટ્રેક્ટ આપવા માટે ઑડિટરોની નિયૂક્તીના મહત્વના કામ કરશે. જેમા ભવિષ્યમાં થનાર ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)ના મીડિયા અધિકારોના કૉન્ટ્રેક્ટનો પણ સામાવેશ થાય છે.
ગયા મહિનવે સુપ્રિમ કોર્ટે BCCIના અધ્યક્ષ અનુરાગ ઠાકુર તથા દેશમાં આવેલ 13 રાજ્યના એસોસિએશનોને લોઢા પેનલની ભલામણને લાગુ કવરા માટે 3 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો. ત્યાર સુધી રાજ્ય એસોસિએશને કોઇ પણ પ્રકારની ચુકવણી નહી કરવા માટે હૉલ્ડ પર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જ્યાં સુધી તે ભલામણ લાગૂ કરવાની વચન ના આપે