આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અત્યાર સુધીમાં કોઇ પણ ખેલાડી આટલા બોલમાં અડધી સદી ફટકારી શક્યો નથી. પહેલા આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર વોર્નરે 2015માં સીએસકે સામે 20 બોલમાં અડધી સદી ફટકારી હતી. જે રેકોર્ડને આજદિન સુધી કોઈ તોડી શક્યું નહોતું.
રાહુલે આ ઉપરાંત વર્તમાન આઈપીએલમાં ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સના રિષભ પંતે મુંબઈ ઈન્ડિયન્સ સામે 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સાથે આ હોટ એક્ટ્રેસે પોસ્ટ કર્યો ફોટો, કેપ્શનમાં લખ્યું એવું કે થઈ ગઈ Troll
આ મિસ્ટ્રી ગર્લ ક્યા ખેલાડીને જોઈને મારતી હતી કૂદકા, જાણો વિગત