✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઈંગ્લેન્ડ માત્ર 58માં ઓલઆઉટ પણ લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ કોના નામે છે એ ખબર છે ? જાણો વિગત અને સ્કોરકાર્ડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Mar 2018 10:41 AM (IST)
ઈંગ્લેન્ડ માત્ર 58માં ઓલઆઉટ પણ લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ કોના નામે છે એ ખબર છે ? જાણો વિગત અને સ્કોરકાર્ડ
1

ઓકલેન્ડમાં માર્ચ 1955માં ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં ન્યૂઝિલેન્ડે ટેસ્ટ ક્રિકેટનો લોએસ્ટ સ્કોર નોંધાવ્યો હતો. ન્યૂઝિલેન્ડે પ્રથમ ઈનિંગમાં રેડના 73 રનની મદદથી 200 રન નોંધાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડે હ્યુટોનના 53 રનની ઇનિંગના સહારે 246 રન બનાવી પ્રથમ ઇનિંગમાં 46 રનની લીડ હતી.

2

ઓકલેન્ડઃ ઓકલેન્ડમાં આજથી શરૂ થયેલી ન્યૂઝિલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ દિવસે પ્રવાસી ટીમ પ્રથમ ઇનિંગમાં માત્ર 20.4 ઓવરમાં 58 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડના 5 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. ન્યૂઝિલેન્ડ વતી બોલ્ટે 6 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા સ્કોરનો રેકોર્ડ ન્યૂઝિલેન્ડના નામે છે.

3

ટેસ્ટ ક્રિકેટની આ 402મી મેચ હતી. મેચ જીતવાની સાથે ઇંગ્લેન્ડે શ્રેણી પણ 2-0થી જીતી લીધી હતી.

4

ઇંગ્લેન્ડ વતી એપલયાર્ડે 4, સ્તથામે 3, ટાયસને 2 અને વાર્ડલેએ 1 વિકેટ લીધી હતી.

5

તે મેચની ન્યૂઝિલેન્ડની બીજી ઇનિંગમાં 5 ખેલાડીઓ 0 રને આઉટ થયા હતા. જ્યારે ત્રણ ક્રિકેટરે 1 રન બનાવ્યો હતો. કિવી ટીમની બીજી ઇનિંગ માત્ર 27 ઓવરમાં જ સમેટાઇ ગઇ હતી.

6

ન્યૂઝિલેન્ડ બીજી ઇનિંગમાં માત્ર 26 રનમાં જ ઓલઆઉટ થઈ જતાં ઇંગ્લેન્ડનો 20 રને અકાલ્પનિક વિજય થયો હતો. ન્યૂઝિલેન્ડનો એક જ ખેલાડી માત્ર ડબલ ફિગર સુધી પહોંચી શક્યો હતો. સટકલફિએ એકલાએ માત્ર 20માંથી 11 રન નોંધાવ્યા હતા.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઈંગ્લેન્ડ માત્ર 58માં ઓલઆઉટ પણ લોએસ્ટ સ્કોરનો શરમજનક રેકોર્ડ કોના નામે છે એ ખબર છે ? જાણો વિગત અને સ્કોરકાર્ડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.