✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવાઈમાં વેકેશન માણી રહી છે ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Dec 2016 03:10 PM (IST)
1

રશિયાની દિગ્ગજ ટેનિસ ખેલાડી મારિયા શારાપોવા હાલ હવાઈમાં રજાઓ માણી રહી છે.

2

29 વર્ષની શારાપોવાનો જન્મ 19 એપ્રિલ 1987ના રોજ થયો હતો.

3

બની શકે કે ફ્રેંચ ઓપન 2017માં વાઈલ્ડ કાર્ડ દ્વારા પ્રવેશ આપી શકાય છે. હાલ તે હવાઈમાં વેકેશન માણી રહી છે.

4

આ પ્રતિબંધને કારણે શારાપોવા 2016ના રિયો ઓલંપિકમાં ભાગ નહિ લઈ શકે.

5

પ્રતિબંધિત ડ્રગના સેવનમાં દોષિત જાહેર થયા બાદ તેના પર પહેલા બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

6

ડોપિંગમાં દોષિત જાહેર થયા બાદ તેના પર પ્રતિબંધ બાદ શારાપોવાનું રેકિંગ રદ કરવામાં આવ્યું હતું.

7

શારાપોવાને વર્લ્ડ ટેનિસ એસોસિએશને રેકિંગમાંથી કાઢી નાખી છે.

8

પણ આ પછી પ્રતિબંધને ઘટાડીને 15 મહિનાનો કરી દેવામાં આવ્યો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • હવાઈમાં વેકેશન માણી રહી છે ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.