લોકેશ રાહુલ હવે ટી-20 ઇન્ટરનેશનલ અને આઇપીએલમાં સદી ફટકનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. નોંધનીય છે કે રાહુલ સિવાય આઇપીએલ 2019માં ત્રણ અન્ય ખેલાડીઓએ સદી ફટકારી છે. રાહુલ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ સદી ફટકારી છે. બંન્ને ખેલાડીઓએ બેગ્લોર સામે સદી ફટકારી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડી સંજૂ સૈમસને હૈદરાબાદ વિરુદ્ધ સદી ફટકારી હતી.
IPL-2019: લોકેશ રાહુલે ફટકારી અણનમ સદી, રોહિત-રૈનાની લિસ્ટમાં થયો સામેલ
abpasmita.in
Updated at:
10 Apr 2019 10:39 PM (IST)
સદી સાથે લોકેશ રાહુલે રોહિત શર્મા અને સુરેશ રૈનાના લિસ્ટમાં સામેલ થયો હતો. લોકેશ રાહુલ હવે ટી-20 ઇન્ટરનેશનલ અને આઇપીએલમાં સદી ફટકનાર ખેલાડી બની ગયો છે
NEXT
PREV
મુંબઇઃ મુંબઇ ઇન્ડિયન્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા અણનમ સદી ફટકારી હતી. લોકેશ રાહુલે 64 બોલમાં છ સિક્સ અને છ ચોગ્ગાની મદદથી આઇપીએલના કરિયરની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. રાહુલની સદીની મદદથી પંજાબે મુંબઇ ઈન્ડિયન્સ સામે 198 રનનો ટાર્ગેટ મુક્યો હતો. સદી સાથે લોકેશ રાહુલે રોહિત શર્મા અને સુરેશ રૈનાના લિસ્ટમાં સામેલ થયો હતો.
લોકેશ રાહુલ હવે ટી-20 ઇન્ટરનેશનલ અને આઇપીએલમાં સદી ફટકનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. નોંધનીય છે કે રાહુલ સિવાય આઇપીએલ 2019માં ત્રણ અન્ય ખેલાડીઓએ સદી ફટકારી છે. રાહુલ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ સદી ફટકારી છે. બંન્ને ખેલાડીઓએ બેગ્લોર સામે સદી ફટકારી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડી સંજૂ સૈમસને હૈદરાબાદ વિરુદ્ધ સદી ફટકારી હતી.
લોકેશ રાહુલ હવે ટી-20 ઇન્ટરનેશનલ અને આઇપીએલમાં સદી ફટકનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડ બનાવનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. નોંધનીય છે કે રાહુલ સિવાય આઇપીએલ 2019માં ત્રણ અન્ય ખેલાડીઓએ સદી ફટકારી છે. રાહુલ અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ સદી ફટકારી છે. બંન્ને ખેલાડીઓએ બેગ્લોર સામે સદી ફટકારી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડી સંજૂ સૈમસને હૈદરાબાદ વિરુદ્ધ સદી ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -