જોકે, આ અગાઉ શહજાદ પર થોડાક સમય માટે પ્રતિબંધ હતો, પણ હવે તેને વધુ લંબાવીને એક વર્ષ સુધીનો કરી દેવામાં આવ્યો છે.
બોર્ડ કૉડ ઓફ કન્ડક્ટને તોડવાના મામલે શહજાદને થોડાક સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. શહેજાદે બોર્ડની પોલીસીને માન્યા વિના જ દેશની બહાર સફર કર્યો હતો, આ કારણે તેની સામે એક્શન લેવામાં આવી છે.