✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: શમીએ ફરી પોસ્ટ કરી પત્ની સાથેની તસવીર, આમ આપી નવા વર્ષની શુભેચ્છા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2017 01:33 PM (IST)
1

નવા વર્ષે પત્ની સાથેના આ ફોટો પર શમીએ ટ્વિટ કર્યુ છે કે, “न साथी है, न हमारा है कोई. न किसी के हम है, न हमारा है कोई. पर आपको देख कर, कह सकते हैं एक प्यारा हमसफर है कोई. नववर्ष की शुभकामनाएं.”

2

થોડા દિવસ પહેલા શમી અને તેની પત્નીની એક તસવીર પર કેટલાક લોકોએ આલોચના કરી હતી. જેનો શમીએ જવાબ આપ્યો હતો.

3

4

કોલકતા: હાલમાં જ ટ્વિટર પર પોતાની પત્ની સાથેની એક તસવીર શેર કર્યા બાદ વિવાદમાં ઘેરાયેલા ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના પ્રશંસકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા ફરી એક વાર પત્ની સાથેની તસવીર શેર કરી છે. રવિવારે પત્ની સાથેની વધુ એક તસવીર શેર કરીને શમીએ પોસ્ટ કરી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • PICS: શમીએ ફરી પોસ્ટ કરી પત્ની સાથેની તસવીર, આમ આપી નવા વર્ષની શુભેચ્છા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.