ઈંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર આ ડાન્સરને કરી રહ્યો છે ડેટ, જાણો વિગતે
મોલીએ અને તેના ડાન્સ પાર્ટનર વચ્ચે અફેરની ચર્ચાઓ પણ ચાલી હતી. મોલી સ્ટુઅર્ડ અને મોલી શોબિઝ સર્કિટ દ્વારા એકબીજાને જાણતા હતા સ્ટુઅર્ડ એશિઝ સીરીઝ બાદ ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યો ત્યારે તેઓ મળ્યા હતા. હાલમાં ભલે શરૂઆતનો સમય હોય પણ તેઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે.
સ્ટુઅર્ટે કહ્યું કે જો બધુ સારી રીતે ચાલશે તો તે મોલી સાથે રહેશે.
બોલર સ્ટુઅર્ટ મોડેલ બેલી મિશેલ ડેટને કરી ચૂક્યો છે.
તમને જણાવી દઈએ કે મોલી કિંગ એક ડાન્સર અને સિંગર છે. મોલી પહેલા મોડેલ ડેવીડ ગેન્ડી સાથે પાંચ વર્ષ સુધી રિલેશનમાં રહી હતી.
મોલીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તે ખરેખર એવા લોકોને પસંદ નથી કરતી જેને મેળવવા મુશ્કેલ હોય અને તેનો પીછો કરવા પોતે હેરાન થવું પડ઼ે
નવી દિલ્લી: સ્ટારા મોલી કિંગ તેના ડાન્સ પાર્ટનર એજે પ્રિટ્ચર્ડ સાથેની અફવાની અટકળો બાદ હવે તે ઈંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટરને ડેટિંગ કરી રહી છે. ડાન્સિંગ સ્ટાર મોલી કિંગ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડને અંગત રીતે ડેટ કરી રહી છે. મોલી અને સ્ટુઅર્ડ અસ્ટ્રેલિયાથી આવ્યા બાદ તેઓ શોબિઝ સર્કીટમાં મળ્યા હતા.