ધોની 'બાહુબલી', શિખર 'ગબ્બર', કોહલી 'ચીકૂ', જાણો, જોણો કોના ક્યા નામ?
સુરેશ રૈનાનું નિક નેમ સોનૂ છે. રૈનાના આ ઘરનું નામ છે અને ટીમમાં પણ આ નામ ચલણમાં છે.
ઓપનર રોહિત શર્માનું નિક નેમ શાણા છે. આ નામ યુવરાજ સિંહે આપ્યું છે.
રવિ. ચંદ્રન અશ્વિનું નિક નેમ એશ છે.
ઓફ સ્પિનર હરભજન સિંહના ઘરનું નામ સોનૂ છે. પરંતુ તે ભચ્ચીના નામથી જાણીતા છે. જ્યારે તેમના નામની સાથે હંમેશા ટર્બનેટર જોડાયેલ રહે છે.
ભારતીય ટીમના ઉભરાત સ્ટાર હાર્દિક પંડ્યાનું નિકનેમ હૈરી છે.
ટીમ રોકસ્ટાર રવીન્દ્ર જાડેજાનું નિકનેમ જડ્ડુ છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નિક નેમ ચીકૂ છે.
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આમ તો નિક નેમ નથી, એ બધા જાણે છે. પરંતુ જ્યારથી ફિલ્મ બાહુબલી આવી છે, ત્યારેથી તેમનું નામ બદલી ગયું છે. હવે લાંબા લાંબા છગ્ગા મારનાર ધોનીનું નામ મહેન્દ્ર સિંહ બાહુબલી થઈ ગયું છે.
ભારતીય ટીમના ખેલાડીઓના અનેક નામ ચર્ચામાં રહેતા હોય છે. આજે અમે તમને તમાના નિક નેમ જણાવી રહ્યા છીએ. ઓપનર શિખર ધવનનું જાણીતું નામ ગબ્બર છે. ધવનું કહેવું છે કે, જ્યારે તે રણજી ટીમમાં રમતા હતા ત્યારે તેના સાથીઓએ તેમને ગબ્બર નામ રાખ્યું હતું.