ચેમ્પિયન્સ ટ્રોફીઃ ઓવલ મેદાનમાં મેચ જોવા આવેલ માલ્યાનો હુરિયો બોલાવી ‘ચોર-ચોર’ કહ્યો
ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે સ્ટેડિયમની બહાર પહોંચ્યા કે દર્શકોના એક વર્ગે તેમના નામનો હુરિયો બોલાવ્યો હતો. સ્કાય બ્લુ બ્લેઝર અને બ્લેક ટ્રાઉઝરમાં આવેલ વિજય માલ્યા સ્ટેડિયમમાં જઇ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ ‘ચોર, ચોર’ની બૂમો પાડી હતી. એક દર્શકે વિજય માલ્યાનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલંડનઃ ભારતમાંથી કરોડોનું ફૂલેકું ફેરવનાર લિકર કિંગ વિજય માલ્યા રવિવારે દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ જોવા માટે ઓવલ સ્ટેડિયમ પહોંચ્યો ત્યારે ભારતીય પ્રશંસકોએ તેનો હુરિયો બલાવ્યો હતો. આ પહેલા માલ્યાએ વિરાટ કહોલીના ચેરિટી ડિનરમાં પહોંચ્યો ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ પરેશાનીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ આજે જ્યારે તે સ્ટેડિયમ પહોંચ્યો ત્યારે તેને ખુદ શરમનજક અનુભવ થયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -