એટલું જ નહીં સ્પિનર ડોટ એસ્ટલ હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નહીં રમે. વર્ષ 2012માં સ્પિનર ટોડ એસ્ટલે ટેસ્ટમાં શ્રીલંકા વિરૂદ્ધ ડેબ્યૂ કર્યું હતું.
સ્પિનર ટોડ એસ્ટલે ફર્સ્ટ ક્લાક ક્રિકટમાં 119 મેચમાં 334 વિકેટ લીધી છે. તમને જણાવીએ કે, ટોડ એસ્ટલે 9 વનડે અને 3 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં પણ રમે છે. ટોડ એસ્ટલેએ અંતિમ ટેસ્ટ મેચ આ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડનીમાં રમી હતી. અંતિમ વનડેમાં મેચ ટોડ એસ્ટલે વર્ષ 2019માં બાંગ્લાદેશ વિરૂદ્ધ ફેબ્રુઆરીમાં રમી હતી. એસ્ટલેએ 119 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે જેમાં તેણે 334 વિકેટ ઝડપી હતી.
તેની સાથે જ અંતિમ ટી20 મેચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સપ્ટેમ્બર 6ના રોજ શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. ભારત વિરૂદ્ધ ટી20 સીરીઝમાં ટોડ એસ્ટ્લ ન્યૂઝીલેન્ડ ટીમમાં નથી.