✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત બન્યો આ રેકોર્ડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Apr 2018 09:49 PM (IST)
1

ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાની ટીમો બે વખત આવું કારનામું કરી ચૂકી છે.

2

કોલિન ગ્રૈંડહોમિએ મેચમાં 72 રન બનાવ્યા તો ટિમ સાઉથીએ 50 રનનું યોગદાન આપ્યું હતું. બંને ખેલાડીઓએ આ મેચમાં ચાર-ચાર વિકેટ પણ લીધી હતી.

3

ક્રાઇસ્ટચર્ચઃ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. મેચમાં અવનવા રેકોર્ડ્સ પણ બન્યા છે. ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ટેસ્ટ મેચમાં ટીમના બે ખેલાડીઓ દ્વારા 50 રન અને ચાર વિકેટ લેવામાં આવી છે.

4

ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ એક-એક વખત આવો રેકોર્ડ બનાવી ચૂક્યા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત બન્યો આ રેકોર્ડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.