✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Nidahas Trophy: ટીમ ઇન્ડિયાએ બીજી T-20 મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, શિખર ધવનની અડધી સદી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 07:40 PM (IST)
1

બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સર્વાધિક 34 રન બનાવ્યા હતા. તે સિવાય શબ્બીર રહેમાને 30 રન બનાવ્યા હતા. ચોથી મેચ શ્રીલંકા અને ભારત વચ્ચે 12 માર્ચે રમાશે.

2

રોહિત શર્મા 17 રન બનાવી મુસ્તાફિઝુરની ઓવરમાં બોલ્ડ થયો હતો. રિષભ પંત પણ 7 રન બનાવી રુબેલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. રૈના 28 રન, મનીષ પાંડેએ 27 રન બનાવ્યા હતા.

3

કોલંબોઃ ભારતીય ટીમે નિધાસ ટ્રોફી ત્રિકોણીય ટી-20 સીરીઝની પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી પરાજય આપ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી શિખર ધવને સર્વાધિક 55 રન બનાવી પોતાની શાનદાર અડધી સદી ફટકારી હતી. જ્યારે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 38 રન આપી 3 વિકેટ ઝડપી હતી અને વિજય શંકરે 2 વિકેટ ઝડપી હતી. ચહલ અને શાર્દુલે 1-1 વિકેટ ઝડપી હતી. 

4

ભારતે ટોસ જીતીને પ્રથમ બટિંગ કરવા બાંગ્લાદેશને આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી ટીમ ઈન્ડિયાને 140 રનનો લક્ષ્યાંક આપ્યો  હતો.તેની સામે ટીમ ઈન્ડિયાએ 18 ઓવરને 4 બોલમાં 140 રનનો લક્ષ્યાંક પૂર્ણ કરી જીત મેળવી હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • Nidahas Trophy: ટીમ ઇન્ડિયાએ બીજી T-20 મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું, શિખર ધવનની અડધી સદી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.