ભારત મંગળવારથી શ્રીલંકામાં રમશે વન-ડે ક્રિકેટ ત્રિકોણીય શ્રેણી, જાણો આખો કાર્યક્રમ
ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકિપર) દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછઠ્ઠી મેચ 16 માર્ચ - શ્રીલંકા vs ભારત, સાંજે 7 વાગે રમાશે અને ફાઈનલ મેચ 18 માર્ચ- ફાઇનલ, સાંજે 7 વાગે.
પ્રથમ મેચ 6 માર્ચે ભારત Vs શ્રીલંકા, સાંજે 7 વાગે કોલંબોમાં રમાશે.
આ ટૂર્નામેન્ટને શ્રીલંકાની આઝાદીના 70 વર્ષ પુરા થવાના પ્રસંગે આયોજિત કરવામાં આવી રહી છે.આ પહેલા આ ટૂર્નામેન્ટ શ્રીલંકાની આઝાદીના 50 વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં વર્ષ 1998માં રાખવામાં આવી હતી. તે ટૂર્નામેન્ટમં યજમાન શ્રીલંકા ઉપરાંત ભારત અને ન્યૂઝીલેન્ડે ભાગ લીધો હતો.
આ ત્રિકોણીય શ્રેણીમાં તમિલનાડુના ઓલરાઉન્ટર વિજય શંકરને હાર્દિક પંડ્યાની જગ્યાએ ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી, એમએસ ધોનીસ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે.
ચોથી મેચ 12 માર્ચ- શ્રીલંકા vs ભારત, સાંજે 7 વાગે.
બીજી મેચ 8 માર્ચે બાંગ્લાદેશ vs ભારત, 7 વાગે કોલંબોમાં રમાશે.
નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસ જીત બાદ ટીમ ઈન્ડિયા ટી-20 ત્રિકોણીય શ્રેણી રમવા શ્રીલંકા પ્રવાસે જશે. 6 માર્ચથી ત્રિકોણીય વન-ડે શ્રેણી રમાશે, જેમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ ભાગ લેશે. વિરાટ કોહલીને આરામ આપવાથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા રહેશે.
પાંચમી મેચ 14 માર્ચ - બાંગ્લાદેશ vs ભારત, સાંજે 7 વાગે.
ત્રીજી મેચ 10 માર્ચે શ્રીલંકા vs બાંગ્લાદેશ, સાંજે 7 વાગે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -