નર્વસ 90નો ભોગ બન્યા આ 9 ખેલાડીઓ, IPLમાં બની ગયો આ નવો રેકોર્ડ
તેની સાથે જ અંગ્રેજ વિકેટકીપર બેટ્સમેન બટલરે આઈપીએલમાં સતત ચોથી વખત 50 કરતાં વધારે રન માર્યા છે. તેણે વિરાટ કોહલીની બરાબરી કરી છે જેણે 2016માં 4 વખત 50 કરતાં વધારે રન બનાવ્યા હતા. આમ તો આ રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે, જેણે 2012માં સતત 5 વકત આ કારનામું કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App95 રન અણનમ : કેએલ રાહુલ (પંજાબ) વિરદ્ધ રાજસ્થાન - 95 રન અણનમ : જોસ બટલર (રાજસ્થાન) વિરદ્ધ ચેન્નઈ - 94 રન : રોહિત શર્મા (મુંબઈ) વિરદ્ધ આરસીબી - 93 રન અણનમ : ક્ષેયસ ઐય્યર (દિલ્હી) વિરદ્ધ કેકેઆર - 92 રન અણનમ : સંજૂ સૈમસન (રાજસ્થાન) વિરદ્ધ આરસીબી - 92 રન અણનમ : વિરાટ કોહલી (આરસીબી) વિરદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ - 92 રન અણનમ : શિખર ધવન (હૈદ્રાબાદ) વિરદ્ધ દિલ્હી - 91 રન અણનમ : જેસન રોય (દિલ્હી) વિરદ્ધ મુંબઈ - 90 રન અણનમ : એબી ડિવિલિયર્સ (આરસીબી) વિરદ્ધ દિલ્હી
આઈપીએલની 11મી સીઝનમાં સેન્ચુરીની વાત કરીએ તો અત્યાર સુધી ત્રણ બેટ્સમેન (ક્રિસ ગેલ, શેન વોટ્સન અને ઋષભ પંત)એ સેન્ચુરી ફટકારી છે. પરંતુ સમગ્ર સીઝનમાં અત્યાર સુધી 9 વખત એવું બન્યું છે જ્યારે બેટ્સમેન 90 રનના આંકડા સુધી પહોંચ્યા હોય, જે આઈપીએલની કોઈપણ સીઝનમાં સૌધી વધારે છે. આગળ વાંચો ક્યાં ખેલાડી નર્વસ 90ની ભોગ બન્યા છે.
નવી દિલ્હીઃ હાલમાં આઈપીએલના 43માં મેચમાં જોસ બટલરની શાનદાર ઈનિંગના જોરે રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ પર જીત મેળવી હતી. તેણે ઇનિંગની શરૂઆત કરતાં 60 બોલમાં 95 રન ફટકાર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -