Tokyo Paralympics: ભારતના મનોજ સરકારે બેડમિટન્ટની મેન્સ સિંગલ એસએલ-3ની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે આજે ટોક્યો ઓરિલિમ્પિકમાં ભારતે ચોથો મેડલ મેળવ્યો છે. 






ટોકિયો પેરા ઓલિમ્પિકમાં પેરાલિમ્પિકમાં ભારતે વધુ એક ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે. મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો છે.  એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ... એક જ  ઈવેન્ટમાં ભારતે  સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં.


 


પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડ... મનીષ નરવાલે શૂટિગમાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો .. એજ ઈંવેટમાં સિંઘરાજે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો ... એક જ  ઈવેન્ટમાં ભારતે  સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યાં છે. 19 વર્ષીય મનીષ નરવાલે  પુરૂષની 30 મીટર  પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ  મેડલ મેળવ્યો છે. આ જ ઇવેન્ટમા સિલ્વર પણ ભારતના નામે જ રહ્યો. ભારત માટે સિલ્વર મેડલ પર સિંધરાજ અધાનાએ કબ્જો કર્યો. મનીષ અને સિંઘરાજ વચ્ચે ગોલ્ડ મેડલને લઇને જબરદસ્ત ફાઇટ જોવા મળી. જેમાં 19 વર્ષિય ભારતીય શૂટર મનીષ નરેવાલે બાજી મારી લીધી છે. મનીષ નરવાલે ભારતને ટોકિયો પેરાઓલ્મિપિકમાં આ ત્રીજો ગોલ્ડ મેડલ આપાવ્યો છે.