✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટ્વીટર પર PAK ટીમની ઉડી મજાક, લોકોએ કહ્યું- હવે સમજાયો 'અંડર-19'નો અર્થ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  30 Jan 2018 02:54 PM (IST)
1

નવી દિલ્હીઃ પાકિસ્તાની ટીમને ભારતને હાથે અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં મળેલી શરમજનક હારને સોશ્યલ મીડિયા લોકો જબરદસ્ત મજાક ઉડાવી રહ્યાં છે. મંગળવારે ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 69 રન રને ઓલઆઉટ કરીને ફાઇનલની ટિકીટ મેળવી લીધી છે. પાકિસ્તાનની હાર બાદ એક ચોંકાવનારું ફેક્ટ્સ આવ્યું છે કે તેનો કોઇપણ ખેલાડી 18થી વધારે રનનો સ્કૉર નથી કરી શક્યો. બધા 19 રનની અંદર જ આઉટ થઇ ગયા છે. ટ્વીટર પર એક મજાનું વાક્યા આવ્યુ છે- હવે તેમને ખબર પડી હશે કે 'અંડર-19'નો શું અર્થ થાય છે. ખરેખરમાં પાકિસ્તાનના ત્રણ જ ખેલાડીઓ બે અંક સુધીના સ્કૉરે પહોંચ્યા હતા.

2

3

4

5

6

7

8

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ટ્વીટર પર PAK ટીમની ઉડી મજાક, લોકોએ કહ્યું- હવે સમજાયો 'અંડર-19'નો અર્થ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.