આમિરે નિવૃતિની જાહેરાત કર્યા બાદ કહ્યું કે, “ક્રિકેટના શિખર અને પારંપારિક ફોર્મેટમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વનો સમય રહ્યો. પરંતુ હવે મે નિર્ણય કર્યો છે કે મારી રમતને આ મોટી ફોર્મેટથી દૂરી બનાવી વાઈટ બૉલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરું.” વધુમાં તેમણે કહ્યું કે તે આગલા વર્ષે ટી20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે.
મોહમ્મદ આમિર પાકિસ્તાન માટે 36 ટેસ્ટ રમી ચુક્યો છે. જેમાં તેમણે 30.47ની એવરેજથી 119 વિકેટ ઝડપી છે. આમિરે 2009માં ડેબ્યુ કર્યું હતું. જેના બાદ તે ટીમમાંથી અંદર-બહાર થતો રહ્યો છે. પરંતુ તેમણે પાકિસ્તાન સામે અંતિમ ટેસ્ટ આ વર્ષેની શરૂઆતમાંજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ જાન્યુઆરીમાં રમ્યો હતો.
કાશ્મીરમાં આર્મી સાથે જોડાશે ધોની, નિભાવશે આ મોટી અને સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારી!
આ ક્રિકેટરની વોટ્સએપ ચેટ થઈ લીક, 8 છોકરીઓ સાથે અફેર હોવાનો દાવો
છગ્ગાની વાત છોડો....એક ચોગ્ગો પણ ન ફટકારી શક્યો આ ભારતીય ક્રિકેટર, વિચિત્ર રીતે થયો આઉટ