જો કે, ઈમરાને ટેસ્ટમાં પોતાનો પહેલો રન બનાવવા માટે 2 વર્ષ અને 7 ટેસ્ટ મેચોની રાહ જોવી પડી હતી. ઈમરાને પોતાના ટેસ્ટ કરિયરની 8મી ટેસ્ટમાં તેને પહેલો રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.
આ PAK ક્રિકેટરે બનાવ્યો ટેસ્ટનો ‘શરમજનક’ રેકોર્ડ
abpasmita.in
Updated at:
29 Nov 2016 06:25 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી: ન્યૂઝીંલેંડે બીજી ટેસ્ટ મેચમાં નાટકીય સત્રમાં 9 વિકેટ ઝડપીને પાકિસ્તાનને 130 રનથી હરાવીને સીરિઝ 2-0થી જીત લીધી હતી, જે 1985 પછી ટેસ્ટ સીરિઝમાં પાકિસ્તાન પર પહેલી જીત છે. તેની સાથે પાકિસ્તાન તરફથી ઝડપી બોલર ઈમરાન ખાને એક શરમજનક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
જો કે, ઈમરાને ટેસ્ટમાં પોતાનો પહેલો રન બનાવવા માટે 2 વર્ષ અને 7 ટેસ્ટ મેચોની રાહ જોવી પડી હતી. ઈમરાને પોતાના ટેસ્ટ કરિયરની 8મી ટેસ્ટમાં તેને પહેલો રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.
જો કે, ઈમરાને ટેસ્ટમાં પોતાનો પહેલો રન બનાવવા માટે 2 વર્ષ અને 7 ટેસ્ટ મેચોની રાહ જોવી પડી હતી. ઈમરાને પોતાના ટેસ્ટ કરિયરની 8મી ટેસ્ટમાં તેને પહેલો રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -